જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં શનિવારે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ. જમ્મુ કાશ્મીર પોલીસના અધિકારીઓએ આ એન્કાઉન્ટરની પુષ્ટિ કરી. સુરક્ષાદળોના જણાવ્યાં મુજબ આ દરમિયાન આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા ત્રણ આતંકીઓ ઠાર થયા છે. હજુ જોકે તેમની ઓળખ થઈ નથી.