Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પાસ થઈ ગયું છે. પક્ષમાં 125 વોટ અને વિરોધમાં 61 વોટ પડ્યા હતા, તો એક સભ્ય ગેરહાજર રહ્યો હતો. આ પહેલા સંસદની કાર્યવાહીમાં આજે જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ગરમાયો હતો. ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370ની જોગવાઈ હટાવવા સંબંધિત સદનમાં જવાબ આપ્યો હતો. આ બિલમાં જમ્મુ-કાશ્મીરથી લદ્દાખને અલગ કરવા અને બંનેને કેન્દ્રિત શાસિત પ્રદેશનો દરજ્જો આપવાની જોગવાઇઓ સામેલ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ