પીડીપીના સંસ્થાપક સભ્ય મુજફ્ફર હુસૈન બેગએ શનિવારે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. મુજફ્ફર હુસૈન બેગએ જમ્મૂ કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ (DDC)ચૂંટણીમાં સીટની વહેંચણી પર અસહમતિને લઇને રાજીનામું આપી દીધું છે. પીડીપી પાર્ટીના સૂત્રોએ કહ્યું કે મુજફ્ફર હુસૈન બેગએ પીડીપી સંરક્ષક મહબૂબા મુફ્તીને પાર્ટીએ પાર્ટી છોડવાના નિર્ણય વિશે જણાવ્યું છે. મુફજ્જર હુસૈન બેગ 1998માં પીડીપી (PDP)ની સ્થાપના સમયે પાર્ટી સાથે જોડાયેલા છે.