પાકિસ્તાન તરફથી ફરી એક વખત સિઝફાયરનું ઉલ્લંઘન કરતા ભારતીય પોસ્ટને નિશાન બનાવતા ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. ગુરુવારે સવારે પાકિસ્તાને પૂંછ જિલ્લાના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં તાબડતોડ ફાયરિંગ કર્યું છે. પાકિસ્તાન તરફથી ફાયરિંગમાં એક જવાન શહીદ થયો છે. આ સિવાય પાકિસ્તાન તરફથી કુપવાડાના નોવગામ સેક્ટરમાં પણ ફાયરિંગ કરવામાં આવ્યું છે. પાકિસ્તાનની ફાયરિંગમાં બે જવાન શહીદ થયા છે. જ્યારે ચાર જવાન ઇજાગ્રસ્ત થયા છે. ભારત તરફથી પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.