જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં ભારત પાકિસ્તાન વચ્ચે લાઈન ઓફ કંટ્રોલ (LoC) પર પાકિસ્તાની સેના એ ફરીથી એકવાર યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. પાકિસ્તાન (Pakistan) ની સેના દ્વારા સરહદ પારથી મોર્ટાર છોડવામાં આવ્યાં જેમાં એક ભારતીય જવાન શહીદ થયો. આ ઉપરાંત અન્ય બે જવાન ઘાયલ થયા છે. ભારત તરફથી જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.