જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફતીને રાજકીય મોરચે મોટો ઝાટકો વાગ્યો છે.
મહેબૂબાની પાર્ટી પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના સ્થાપક સભ્ય મુઝફ્ફર હુસેન બેગે પીડીપીમાંથી રાજીનામુ આપી દીધુ છે.જેની પાછળનુ કારણ પીપલ્સ એલાયન્સ ફરો ગુપકાર ડિકલેરેશનના ભાગરુપે અન્ય પાર્ટીઓ સાથે બેઠકો શેર કરવા માટે લેવાયેલો નિર્ણય છે.