જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે. પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલ પાકિસ્તાની આતંકવાદી માર્યો ગયો છે. કાશ્મીર ઝોન પોલીસના IGP વિજય કુમારે આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે પ્રતિબંધિત આતંકી સંગઠન JeM સાથે જોડાયેલ પાકિસ્તાની આતંકી લંબૂ (Lamboo)ને અથડામણમાં ઠાર કર્યો છે. બીજા આતંકીની ઓળખ કરવામાં આવી રહી છે. આઈજીપી કાશ્મીરે આ કાર્યવાહી માટે સેના અને અવંતીપુર પોલીસને અભિનંદન પાઠવ્યા છે.