જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકીઓને કાબૂમાં લેવા માટે સુરક્ષા દળોએ એક મોટું ઓપરેશન શરૂ કર્યું છે. આ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ 8 આતંકીઓને ઠાર કર્યા હતા. આ અથડામણમાં બે જવાન પણ શહીદ થયા હતા.
શનિવારે, સેનાએ જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, અધિકારીઓએ માહિતી આપી હતી કે આ અથડામણમાં ઓછામાં ઓછા 8 આતંકવાદીઓ માર્યા ગયા છે અને બે જવાન શહીદ થયા છે. જિલ્લામાં બે સ્થળોએ એન્કાઉન્ટર થયા હતા, એક ઓપરેશન ચિન્નીગામ ફ્રિસલ અને મોડરગામ વિસ્તારમાં કરવામાં આવ્યું હતું.