જમ્મુ કાશ્મીરમાં સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા ભારતીય સુરક્ષાબળોને (Indian Security Forces)મોટી સફળતા મળી છે. ગુપ્ત જાણકારીના આધારે પોલીસે જમ્મુથી જૈશ એ મોહમ્મદના (Jaish-e-Mohammed)આતંકી સંગઠન સાથે જોડાયેલા 4 આંતકીઓની (Terrorist)ધરપકડ કરી છે. અત્યાર સુધી મળેલી જાણકારી પ્રમાણે પકડાયેલા આતંકી 15 ઓગસ્ટના દવસે જમ્મુ અને કાશ્મીરમાં મોટા આતંકી ષડયંત્રને અંજામ આપવાની ફિરાકમાં હતા.