જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ મોટી સંખ્યામાં સ્થાનિક લોકોનો વિરોધ પ્રદર્શન અને પોલીસ ફાયરિંગના કથિત સમાચારને કેન્દ્રીય ગૃહ મંત્રાલય બાદ હવે જમ્મુ-કાશ્મીર પોલીસે પણ નકારી દીધા છે. સાથો સાથ પોલીસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ઘાટીમાં ગંભીર સ્થિતિના દાવા પર પણ પોતાની વાત મૂકી છે. પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે કહ્યું કે પથ્થરમારાની મામૂલી ઘટનાને છોડીને કોઇપણ પ્રકારની અપ્રિય ઘટના બની નથી. છેલ્લાં એક સપ્તાહથી ઘાટીમાં શાંતિ છે.
જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે ઘાટીમાં પોલીસ ફાયરિંગથી સંબંધિત પ્રાયોજીત અને શરારતપૂર્ણ સમાચારો પર સામાન્ય લોકોએ વિશ્વાસ કરવો જોઇએ નહીં. છેલ્લાં દિવસમાં પોલીસે પણ એક પણ ગોળી ચલાવી નથી. વિસ્તારમાં શાંતિ અને સ્થાનિક લોકો મદદ કરી રહ્યા છે.