જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ મોટી સફળતા હાંસલ કરી છે. સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં જૈશના ટોચના કમાન્ડર સજ્જાદ અફઘાની માર્યો ગયો છે. સજ્જાદ અફઘાનીનું અસલી નામ વિલાયત છે. ગઈકાલે સ્થાનિક કાશ્મીરી આતંકી જહાંગીરને સુરક્ષા દળોએ ઠાર માર્યો હતો. જમ્મુ કાશ્મીર પોલીસના આઈજી કુમારે બંને આતંકીઓના મોતની પુષ્ટિ કરી છે. આ સાથે તેમણે સુરક્ષા દળોને અભિનંદન આપ્યા અને તેમને પ્રોત્સાહિત કર્યા.