આ મહિનામાં જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં ધરખમ વધારો થયો છે. જેને લઈને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આતંકવાદીઓ બિન-કાશ્મીરીઓની ટાર્ગેટ કિલિંગ કરી રહ્યા છે. તો બીજી તરફ સેનાના જવાનો પણ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપીને એન્કાઉન્ટર કરી રહ્યા છે. આ દરમિયાન વહીવટીતંત્રે સાવચેતી રૂપે કાશ્મીરના ઘણા વિસ્તારોમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે.