જમ્મુ વિભાગના અરનિયા સેક્ટરમાં સોમવારે સવારે એક ડ્રોન જોવા મળ્યુ. જેની માહિતી પર પોલીસ અને બીએસએફની ટીમ તપાસ અભિયાન ચલાવી રહ્યુ છે. હજુ સુધી કોઈ પુન: પ્રાપ્તિ થઈ નથી.
એક અધિકારીએ જણાવ્યુ કે સવારે લગભગ 5:30 વાગે આંતરરાષ્ટ્રીય સરહદ નજીક અરનિયા સેક્ટરમાં સૈનિકોએ આકાશમાં લાલ અને પીળી રોશની જોવા મળી. જેને નિશાન બનાવતા સૈનિકોએ 25 રાઉન્ડ ફાયરીંગ કર્યુ. જે બાદ ડ્રોન પાકિસ્તાન તરફ ગયુ.