દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. પીયૂષ સિંગલાએ તમામ સરકારી ભવનો પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા સર્ક્યુલર જાહેર કર્યું છે.
નિવેદન પ્રમાણે સરકારના નિર્દેશોના પાલન માટે અનંતનાગના ડેપ્યુટી કમિશનર ડૉ. પીયૂષ સિંગલાએ જિલ્લાના તમામ સરકારી ભવનો અને કાર્યાલયો પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા સર્ક્યુલર જાહેર કર્યું છે.
સર્ક્યુલરમાં તમામ જિલ્લા, ક્ષેત્રીય, તહેસીલ અને બ્લોક સ્તરના અધિકારીઓને તેઓ નિર્દેશોનું પાલન કરે અને 15 દિવસની અંદર તમામ સરકારી ભવનો પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવે તે સુનિશ્ચિત કરે તેવો નિર્દેશ આપવામાં આવ્યો છે. જિલ્લા પ્રમુખોને આ મામલે દૈનિક આધાર પર પ્રગતિ રિપોર્ટ રજૂ કરવા પણ નિર્દેશ અપાયો છે.