જમ્મુ અને કાશ્મીરના રાજૌરીના સુંદરબની સેક્ટરમાં LoC નજીક પાકિસ્તાને એકવાર ફરી નાપાક હરકત કરી છે. પાક તરફથી યુદ્ધવિરામનુ ઉલ્લંઘન કરીને રાજૌરીના સુંદરબની સેક્ટરમાં કરવામાં આવેલા ફાયરિંગમાં સેનાના જવાન લક્ષ્મણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર માટે સેનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પરંતુ ગંભીર ઈજાના કારણે તેમણે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા.