Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ-કાશ્મીરના અવંતીપોરાના બારાગામ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. કાશ્મીર ઝોન પોલીસે આ જાણકારી આપી છે. ઘટનાનું વર્ણન કરતા આઈજીપી કાશ્મીર વિજય કુમારે કહ્યું કે આ એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે. એન્કાઉન્ટર સંબંધિત વધુ માહિતીની હજુ રાહ જોવાઈ રહી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ