જમ્મુ કાશ્મીરની આંતરરાષ્ટ્રીય સરહદ પર કાનાચક વિસ્તારામં સોમવારે મોડી રાત્રે ડ્રોનની ગતિવિધિ જોવા મળી હતી. આ પછી બીએસએફે (BSF)જવાનોએ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાની સૂચના મળ્યા પછી આખા વિસ્તારમાં મોડી રાત સુધી સર્ચિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. બીએસએફના જવાનોએ મંગળવારે જમ્મુ જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ પર ડ્રોન જેવી વસ્તુનો અવાજ સાંભળીને થોડાક સમય માટે ગોળીબારી કરી હતી. બીએસએફના એક અધિકારીએ જણાવ્યું કે અખનૂર વિસ્તારમાં લગભગ 800 મીટરની ઉંચાઇથી કાંઇક અવાજ સાંભળીને સર્તક જવાનોએ ગોળીઓ ચલાવી હતી.