જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સતત ચોથા દિવસે આતંકવાદીઓ સાથે અથડામણ ચાલુ છે. ભારતીય જવાનો દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. કોકરનાગના જંગલમાં છુપાયેલા આતંકવાદીઓ પર હુમલો કરવા માટે ડ્રોન અને રોકેટ લોન્ચરથી બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે