જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સુરક્ષા દળોનું ઓપરેશન સતત ચાલી રહ્યું છે. હવે ફરી એકવાર પુલવામામાં એન્કાઉન્ટર શરૂ થયું છે. આ વખતે આ એન્કાઉન્ટર વહીબગ વિસ્તારમાં થઈ રહ્યું છે. જેમાં સુરક્ષાદળોએ આતંકીને ઠાર કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ આતંકવાદી એક સામાન્ય નાગરિકની હત્યામાં સામેલ હતો.