જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લા સ્થિત ડેરાની ગલી વિસ્તારમાં સુરક્ષાકર્મીઓ અને આતંકવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં એક જેસીઓ સહિત પાંચ સૈનિક શહીદ થયા છે. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી દીધો છે અને હાલ ત્યાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.