જમ્મૂ કાશ્મીર માં આજે (રવિવારે) સવારે એનઆઇએ એ મોટી કાર્યવાહીની શરૂઆત કરી છે. એનઆઇએ અત્યારે જમ્મૂ કાશ્મીરના અનંતનાગ સહિત ઘણા ઠેકાણાઓ પર તાબતોડ રેડ (NIA Raids In Anantnag) પાડી હતી. એનઆઇએની ટીમ સાથે ઘટનાસ્થળ પર મોટી માત્રામાં સુરક્ષાબળ હાજર છે.
ટેરર ફંડિંગ કેસમાં 5 આરોપીની ધરપકડ
તમને જણાવી દઇએ કે આ દરમિયાન એનઆઇએ કાશ્મીરથી 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ચાર લોકોને અનંતનાગ અને 1 આરોપીને શ્રીનગરથી ધરપકડ કરવામાં આવી છે. આ તમામનો સંબંધ ટેરર ફંડિંગ કેસ સાથે છે.