જમ્મુ અને કાશ્મીર ના પુલવામા સેક્ટર માં બુધવારની સવારે ભારતીય સુરક્ષા દળો અને આતંકવાદીઓવચ્ચે એન્કાઉન્ટર થયું. મળતી માહિતી મુજબ, આ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદી ઠાર મરાયા છે જ્યારે અન્ય આતંકવાદીઓની તલાશ માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.