જમ્મુ-કાશ્મીરમાં સોમવારના રોજ સુરક્ષાબળો પર ત્રણ આતંકી હુમલા બાદ સેના એલર્ટ પર છે. તેમાંથી અનંતનાગમાં થયેલ અથડામણ દરમ્યાન એક મેજર શહીદ થયા હતા. છેલ્લાં24 કલાકમાં ઘાટીમાં એક અથડામણ અને 2 બીજા આતંકી હુમલામાં એક પાકિસ્તાની આતંકી ઠાર થયો છે. આ હુમલામાં એક અધિકારી સહિત સુરક્ષાબળોના 12 જવાન ઘાયલ થયા છે. બે સામાન્ય નાગરિક પણ ઘાયલ થયા છે.