નાગરિકતા કાનૂનના વિરોધમાં ચાલી રહેલા જામિયાના વિદ્યાર્થિઓના પ્રદર્શને રવિવારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ પ્રદર્શનકારીઓએ રવિવારે ઘણી બસોમાં તોડફોડ કરી અને આગ લગાવી દીધી. જે બાદ દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓને કાબૂમાં કરવા માટે લાઠીચાર્જ કરવા પડ્યો અને ટીયરગેસના સેલ છોડવા પડ્યા. અત્યાર સુધીમાં મળેલી માહિતી અનુસાર પ્રદર્શનકારીઓએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો છે. પોલીસે હાલ મથુરા રોડ બંધ કર્યો છે.