જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીમાં બે મહિના અગાઉ નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધ દેખાવો કરનાર વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીનો એક વીડિયો અત્યારે સામે આવ્યો છે. જામિયા કોઓર્ડિનેશન કમિટી દ્વારા જાહેર કરાયેલો આ વીડિયો યુનિવર્સિટીની લાઇબ્રેરીનો હોવાનું જણાવાયું છે. 49 સેકન્ડના આ વિડિયો ક્લિમમાં દિલ્હી પોલીસના જવાનો લાઇબ્રેરીમાં વાંચી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરી રહ્યા છે. જે બાદ વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાંથી બહાર ભાગતા જોઈ શકાય છે.