PM મોદીએ ઉચ્ચારેલા 'અબકી બાર ટ્રમ્પ સરકાર' સ્લોગન અંગે વિદેશ મંત્રી એસ. જયંશકરે સ્પષ્ટતા કર્યા બાદ રાહુલ ગાંધીએ મંગળવાર સવારે ટ્વીટ કરી PM મોદી પર નિશાન સાધ્યું હતું કે, તેમણે કહ્યું- "જયશંકરજી આપનો આભાર જેમણે વડાપ્રધાન મોદીને બચાવી લીધા અને અસમર્થતાને છુપાવી દીધી છે. મને આશા છે કે તમારા હસ્તક્ષેપથી બધું બરાબર થઈ જશે. હવે તમે આ અંગે કામ કરી રહ્યા છો તો તેમને થોડી કૂટનીતિ વિશે પણ શિખવાડજો."