આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દિલ્હીમાં 400થી વધુ મોટી ઈમારતો અને ભીડ ભરેલા બજારોને નિશાન બનાવી શકે છે. ગુપ્તર વિભાગની જાણકારી પ્રમાણે, તહેવારને ધ્યાનમાં રાખીને આતંકી રાજધાનીમાં મોટા હુમલાને અંજામ આપવાની ફિરાકમાં છે. દિલ્હી પોલીસે જાણકારી મળ્યા બાદ હાઈએલર્ટ જાહેર કરી દીધું છે.
દિલ્હી પોલીસના એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે ન્યૂઝ એજન્સીને જણાવ્યું છે કે દિલ્હીમા 15 વિસ્તારોમાંથી 8 વિસ્તારોને સંવેદનશીલ જાહેર કરી દીધા છે.