કોંગ્રેસ નેતા જયરામ રમેશે મંગળવારે કહ્યું કે, નોબેલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જીના બેન્કો સંદર્ભે રજૂ કરવામાં આવેલા વિચાર સાથે તેઓ અસહમત છે. જણાવી દઈએ કે બેનર્જીએ કહ્યું હતું કે સરકારે દેશમાં બેન્કિંગ સંકટમાંથી બહાર આવવા માટે સાર્વજનિક ક્ષેત્રની બેન્કો (સરકારી બેન્કો)નું ખાનગીકરણ કરવું જોઈએ. સાથે જ આ સ્થિતિમાંથી બહાર આવવા માટે સાર્વજનિક ક્ષેત્રની બેન્કોમાં સરકારનો હિસ્સો ઘટાડવાની વાત કહી હતી.