ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ના સચિવ જય શાહને લઈ શનિવારે એક મોટી અપડેટ સામે આવી છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, વર્ષ 2024 સુધી જય શાહ જ ACC અધ્યક્ષ બની રહેશે.
શનિવારે યોજાયેલી AGMની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ACC દ્વારા ટ્વિટમાં લખવામાં આવ્યું હતું કે, ACCના તમામ સદસ્યોએ એકમતથી નક્કી કર્યું છે કે, જય શાહનો ACC પ્રેસિડેન્ટ તરીકેનો કાર્યકાળ વર્ષ 2024 સુધી લંબાવી દેવામાં આવે.