યુવાનોમાં મોબાઈલ .ફોનનો ઉપયોગ દિનપ્રતિદિન વધી રહ્યો છે તેની લાઈફ સ્ટીઈલ પર ભારે અસર જોવા મળે છે. અનેક લોકોને માનસિક બીમારીમાં ધકેલી દીધા છે. ગુજરાતમાં માનસિક રોગની સરકારી 4 હોસ્પિટલ છે. જેમાં રોજના દર્દી આવતાં હોય તેમાં અમદાવાદમાં 295 દર્દી, વડોદરામાં 247, જામનગરમાં 26 દર્દી અને ભુજમાં 38 દર્દી સારવાર માટે આવે છે. અમદાવાદમાં 5600 માનસિક દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. 7500 દર્દીઓ સમગ્ર રાજ્યમાંથી આ 4 હોસ્પિટલમાં સારવાર માટે આવે છે. આરોગ્ય વિભાગની માહિતી પ્રમાણે દિવસમાં જે માનસિક રોગના તબીબ 40-50 કેસ જૂએ છે, તેમાં તેમની પાસે તેમાંથી 3થી 4 કેસ આવવા લાગ્યા છે. માનસિક ઓપીડી કરતાં તબીબોનો આવો અનુભવ છે. દર વર્ષે સરકારી દવાખાના, હોસ્પિટલ અને 6 મેડિકલ હોસ્પિટલમાં 4.50 લાખ માનસિક દર્દીને સારવાર આપવામાં આવે છે. આમ માનસિક રોગના દર્દીઓ રોજ વધી રહ્યા છે. ખાનગી તબિબો પાસે સારવાર લેવા જતાં હોય એવા દર્દીઓ તેનાથી 10 ગણાં હોઈ શકે છે. 40-50 લાખ લોકોએ માનસિક સારવાર લેવી પડે એ ગંભીર બાબત માનવામાં આવે છે. જેમાંથી જો 5 ટકા દર્દી Nomophobiaના ગણીયે તો 2થી2.50 લાખ લોકો એક વર્ષમાં ભોગ બની ગયા હોઈ શકે છે.