અમદાવાદમાં ભગવાન જગન્નાથની 142મીં રથયાત્રા નિકળી છે. વહેલી સવારથી જગન્નાથ મંદિરમાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો હતો. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પહિંદવિધિ કરાવીને રથ ખેંચાવીને રથયાત્રાની શરૂઆત કરાવી હતી.
ભગવાન જગન્નાથની રથયાત્રા હાલ જમાલપુરથી ખમાસા તરફ આગળ વધી રહી છે, જ્યારે ટ્રક મ્યુનિસિપલ કોર્પોરેશન પહોંચ્યા છે. જ્યાં એએમસીના મેયર સહિત ભાજપ-કોંગ્રેસના આગેવાનો સ્વાગતની તૈયારી સાથે ભગવાનની રાહ જોઈ રહ્યા છે.