ભગવાન જગન્નાથજીના ત્રણેય રથ સરસપુર પહોંચ્યા છે. સરસપુર ભગવાન જગન્નાથનું મોસાળ ગણાય છે. ત્યારે તેમનું મોસાળમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ભોજનથી લઇને તમામ સુવિધાઓ સરસપુર વાસીઓએ પુરી પાડી.