જમ્મુ-કાશ્મીરમાં એક વાર ફરીથી આતંકીઓએ સેનાને નિશાન બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આતંકવાદીઓએ ગુરૂવારે BSFના કાફલા પર હુમલો કર્યો. આ આતંકી હુમલા બાદ સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ પણ શરૂ થઈ ગઈ છે. ત્રણ આતંકી ફસાયા છે.