જમ્મૂ-કાશ્મીરના કિશ્તવાડમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સચિવ અનિલ પરિહાર અને તેમના ભાઇ અજીત પરિહારને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના બાદ પોલીસે કિશ્તવાડમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે.
જાણકારોના મતે, એક અજ્ઞાત હુમલાવરે અનિલ પરિહાર પર ગોળીઓનો વરસાદ કર્યો હતો, આ ઘટનામાં બન્ને નેતાઓના મૃત્યું થયા છે. જ્યારે ઘટના સ્થળે હાજર રહેનાર અનિલ પરિહારના ભાઇ અજીત પરિહારને પણ ગોળી વાગી હતી. ગોળી વાગ્યા પછી તે ગંભીર રૂપથી ઘાયલ થયો હતો. ગોળી વાગ્યા પછી તે ગંભીર રૂપથી ઘાયલ થયો હતો, જો કે, થોડીવાર તેમના ભાઇનું પણ મોત થયું હતું.