પાકિસ્તાન એ ઘાટીના નૌગામ સેક્ટરમાં પણ શનિવારે (5 સપ્ટેમ્બર)ના રોજ એલઓસી (LoC) પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું અને ચોકીઓને ટાર્ગેટ બનાવી છે. પહેલાં તો પાકિસ્તાને હળવા હથિયારોનો ઉપયોગ કર્યો, ત્યારબાદ મોર્ટાર જેવા મોટા હથિયારો વડે ગોળીબારી શરી. પછી ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરી પાકિસ્તાનની સેનાને જડબાતોડ જવાબ આપ્યો. આ ઘટનામાં ઇન્ડિયન આર્મીના જવાન ભૂપેન્દ્ર સિંહ શહીદ થઇ ગયા અને 2 જવાન ઘાયલ થયા હોવાની સૂચના છે. આ બંને જવાનો નામ વેંકટેશન અને શૈજલ બતાવવામાં આવી રહ્યા છે.