ભારત વિરોધી ગતિવિધિઓ માં સામેલ થવા અને ટેરર ફંડિંગની આશંકામાં રાષ્ટ્રીય તપાસ એજન્સીએ રવિવાર વહેલી સવારે જમ્મુ-કાશ્મીર માં એક સાથે 50થી વધુ લોકેશન પર દરોડા પાડ્યા છે. સૂત્રો મુજબ, કાશ્મીરની સાથોસાથ જમ્મુના અલગ-અલગ જિલ્લાઓમાં જમાત-એ-ઈસ્લામી સાથે જોડાયેલા સંગઠનો અને એનજીઓના કાર્યાલયો તથા ઘરો પર રવિવાર સવારથી દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.