અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ટ્રમ્પ અને તેમની પત્ની મેલનિયા ટ્રમ્પની સાથે તેમની દીકરી ઇવાન્ક ટ્રમ્પ પણ ભારત આવી શકે છે. જણાવી દઈએ કે, આ ઈવાન્કા ટ્રમ્પનો બીજો ભારત પ્રવાસ હશે. આ અગાઉ ઈવાન્કા વર્ષ 2017માં હૈદરાબાદમાં યોજાયેલા ગ્લોબલ બિઝનેસ સમિટમાં ભાગ લેવા માટે આવી હતી. સત્તાવાર સૂત્રોના મતે ભારતના બે દિવસના પ્રવાસ માટે ટ્રમ્પના પ્રતિનિધિમંડળમાં તેમના જમાઈ અને વરિષ્ઠ સલાહકાર જેરેડ કુશ્નર પણ સામેલ થશે.