દેશમાં કોરોના સંકટ વધુ ઘેરું બન્યું હોવાથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરવાની છેલ્લી તારીખ લંબાવી છે. આવકવેરા વિભાગે ટ્વીટ કરીને આ અંગેની માહિતી કરદાતાઓને આપી છે. CBDTના જણાવ્યા મુજબ કોરોના સંકટને ધ્યાનમાં રાખીને કરદાતાઓને રાહત આપતા આવકવેરો ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈથી લંબાવીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી છે.