દેશભરમાં અત્યારે 75માં ગણતંત્રની ઉજવણી થઈ રહીં છે. દરેક જગ્યાએ અત્યારે દેશની આન-બાન-શાન એવા તિરંગાને સલામી આપી રહ્યા છે. આ દરમિયાન ભારત અને ચીનની સરહદ પર બરફવાળા વિસ્તારમાં તૈનાત ITBPના હિમવીરોએ ત્રિરંગો ફરકાવ્યો અને દેશવાસીઓને 75માં ગણતંત્ર દિવસ (Republic Day 2024)ની શુભેચ્છા પાઠવી છે. વીડિયોમાં દેશના હિમવીરોની ખુશી દેખાઈ રહી છે. ITBPના હિમવીરો બરફવાળી જગ્યાએ તિંરંગો ફરકાવીને ઉત્સાહ માનવી રહ્યા છે.