Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સરકારે ગુરુવારે આવકવેરા રિટર્ન (2020-21)ને ફાઇલ કરવાની સમયમર્યાદા 31 ડિસેમ્બર 2021 સુધી લંબાવી છે. આ સમયમર્યાદા અગાઉ 30 સપ્ટેમ્બરે સુધી લંબાવાઈ હતી. આ ડેડલાઇન તેવા લોકો માટે લંબાવવામાં આવી છે જેના એકાઉન્ટને ઓડિટ કરવાનું હોતું નથી. સામાન્ય રીતે તેઓ આઇટીઆર-1 કે આઇટીઆર-4 ફોર્મ્સ એમાથી તેમને જે લાગુ પડતું હોય તે ભરતાં હોય છે. 
નાણાપ્રધાન સીતારામને નવું ઇન્કમટેક્સ પોર્ટલ બનાવનારી કંપની ઇન્ફોસિસને કરદાતાઓને પડતી તકલીફો ઉકેલવા 15 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. આ તકલીફોના લીધે આઇટી રિટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદા વધારવામાં આવી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ