હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. તો છેલ્લા 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ પડ્યો છે. સાબરકાંઠાના ઈડરમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ તલોદ, મોડાસા, લુણાવાડામાં પાંચ-પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે. તો વીરપુર, સંતરામપુર, ઉપલેટા, ધનસુરામાં પણ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે.