રજિસ્ટર્ડ અનરેકગ્નાઈઝ પોલિટિકલ પાર્ટીઓ અને તેમને ડોનેશન આપનારા વ્યક્તિગત અને કોર્પોરેટ કરદાતાઓને અમદાવાદના ૯૦ લોકેશન સહિત અમદાવાદના ૯૦ સહિત ગુજરાતના ૧૩૦ જેટલા સ્થળો પર આવકવેરા ખાતાઓ આજે સવારથી દરોડા પાડયા છે. આ દરોડામાં ગુજરાતમાંથી રજિસ્ટર્ડ થયેલી પાંચ અનરેકગ્નાઈઝ પોલિટિકલ પાર્ટી અને તેમને માટે ડોનેશન લઈને મની લૉન્ડરિંગ કરવામા સહયોગ આપનારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને વ્યક્તિગત કરદાતાઓનો પણ સમાવેશ થાય છે.