આવકવેરા વિભાગે આજ સવારથી મેગા ઓપરેશન હાથ ધર્યું છે અને 7થી વધારે રાજ્યોમાં 100થી પણ વધારે સ્થળોએ દરોડા પાડીને સપાટો બોલાવી દીધો છે. સવારના સમયે દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, હરિયાણા અને ગુજરાતમાં અનેક સ્થળોએ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.