બેનામી સંપત્તિ મેળવવાના આરોપમાં ધરપકડ કરાયેલા પીયૂષ જૈન દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છેકે મારા પર ટેક્સ ચોરી અને દંડ સહિત 52 કરોડ રૂપિયાનો ટેક્સ લાગે છે. DGGI 52 કરોડનો ટેક્સ અને પેનલ્ટી બાદ કરીને બાકીની રકમ મને પરત કરશે. વાસ્તવમાં DGGI અમદાવાદે રિકવર થયેલી રોકડને ટર્નઓવરની રકમ ગણી છે. આવી સ્થિતિમાં પીયૂષ દંડની રકમ