આવકવેરા વિભાગે દિલ્હીમાં કાળા નાણાં વિરુદ્ધની કાર્યવાહી હેઠળ ગેરકાયદેસર વોલ્ટ(લોકર)માંથી ૨૦ કરોડ રૃપિયાના સોનાના ઘરેણા અને રોકડ રકમ જપ્ત કરી છે. આ સાથે જ ગેરકાયદેસર વોલ્ટમાંથી અત્યાર સુધી જપ્ત કરાયેલી સંપત્તિની રકમ વધીને ૬૧ કરોડ રૃપિયા થઇ ગઇ છે.