Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દેશમાં મોટા બિટકોઈન એક્સચેન્જ પર ત્રાટક્યું. કરચોરીના કથિત મામલે આ દરોડા પાડવામાં આવ્યા. અધિકારીઓએ દિલ્હી, બેંગલુરુ, હૈદ્રાબાદ, કોચ્ચી અને ગુરુગ્રામ જેવા શહેરોમાં 9 એક્સચેન્જમાં સર્વે કર્યા. દેશમાં પહેલીવાર જ બીટકોઈન એક્સચેન્જ સામે મોટાપાયે કામગીરી હાથ ધરાઈ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ