મહારાષ્ટ્રના માજી ગૃહપ્રધાન અનિલ દેશમુખની ધરપકડ બાદ નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપીના નેતા અજીત પવારની મુશ્કેલી વધી ગઈ છે. ઈન્કમ ટેક્સ વિભાગે અજીત પવારના પરિવારની 1400 કરોડ રૂપિયાની સંપત્તિ જપિત કરવીવે આદેશ આપ્યો છે.
આમ એનસીપીના બે જયેષ્ઠ નેતા સામે એક પછી એક કાર્યવાહી થતા મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે ત્યારે એનસીપીના સત્તાવાર પ્રવક્તા નવાબ મલિકે જણાવ્યું હતું કે આઈટીએ જપ્ત કરેલી મિલકત સાથે અજીત પવારનો કોઈ સંબંધ નથી.