વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ઘેબ્રેયસસ (Tedros Adhanom Ghebreyesus)નું કહેવું છે કે કોરોના વાયરસ (Coronavirus) ક્યાંથી આવ્યો, તે જાણવું જરૂરી છે. આ વિશે WHOનું વલણ બિલકુલ સ્પષ્ટ છે. આવું કરીને અમે ભવિષ્યમાં ઊભી થનારી આ પ્રકારની સમસ્યાઓને રોકવામાં મદદ કરી શકીએ છીએ. બીજી તરફ સારા સમાચાર એ છે કે અમેરિકાની દવા કંપની મોડર્ના (Moderna) પોતાની કોરોના વેક્સીનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી માટે અમેરિકા અને યૂરોપિયન રેગ્યૂલેટર્સને અપ્લાય કરશે. વેક્સીનના અંતિમ ચરણના ટ્રાયલ બાદ કંપનીએ દાવો કર્યો કે તે કોરોનાથી લડવામાં 94 ટકા કારગર છે.