ગુજરાતમાં કોરોનાની બીજી લહેરઘણી જ ઘાતક બની છે. હાલ મે મહિનામાં કોરોનાની કથડતી સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ થઇ રહ્યો છે. પરંતુ ગત મહિનામાં કોરોનાએ રાજ્યમાં હાહાકાર મચાવ્યો હતો. લોકોએ સારવારથી માંડીને કોરોનાનાં દર્દીઓનાં અંતિમસંસ્કાર માટે કલાકોની કતારમાં ઉભા રહેવું પડતું હતું. કોરોનામાં મોતનાં આંકડા સરકાર છુપાવે છે એના અહેવાલો વચ્ચે આજે રોજ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએકહ્યું છે કે, 'સરકાર મોતના આંકડા છુપાવી રહી છે, તે વાટ તદ્દન ખોટી છે. રાજ્યમાં ડેથ સર્ટિફિકેટ આપવાની પ્રક્રિયા એકદમ પારદર્શી છે.'