Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ કાશ્મીર વિધાનસભામાં સત્રના પાંચમા દિવસે કલમ 370 મુદ્દે હોબાળો મચાતા દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. એવામાં ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટિલે સમગ્ર ઘટના મુદ્દે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ